GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

અજીબ છે આ બોલરની એક્શન, તમે જોશો તો મલિંગાને પણ ભૂલી જશો

આ શ્રીલંકન બોલરની અજીબોગરીબ રીત જોઈને તમે રીતસરના ચૌંકી જશો. બોલરોની અવનવી બોલ ફેંકવાની રીતો તો દર વર્ષે અલગ અલગ જોવા મળતી હોય છે પણ આ બોલરને જોઈને તમને પણ નવાઈ લાગશે. અજીબો ગરીબ રીતે બોલિંગ કરતા બોલરોમાં મલિંગાનું નામ ટોપ પર છે. આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. જેનું નામ છે કેવિન કોથિગાડા.

21 વર્ષનો આ સ્પિનર શ્રીલંકાના ગોલનો રહેવાસી છે. કેવિનના કોચ ઘમિકા સુદર્શને તેની તુલના આફ્રીકાના પૂર્વ સ્પીનર પોલ એડમ્સ સાથે કરી છે. કેવિન હાલમાં અબુધાબીમાં બંગ્લા ટાઈગર્સ વતી રમી રહ્યો છે. જેનો હેરાન કરવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કેવિને ક્યારેય પોલ એડમ્સને બોલીંગ કરતા જોયા નથી પણ તેની તુલના તેમની સાથે થવા લાગતાં તેણે પોલ એડમ્સની એક્શન પર નજર નાખી હતી.

ટેનિસ બોલથી કરી હતી શરૂઆત

કેવિન શરૂઆતથી આ પ્રકારે જ બોલિંગ કરે છે. જેને શ્રીલંકામાં અંડર 13,15,17 અને 19 રમતાં પોતાની એક્શનમાં કોઈ ફેરફાર કર્યો નથી. શરૂઆતમાં કેવિન ટેનીસ બોલ લઇને બોલિંગની પ્રેક્ટિસ કરતો હતો.

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!