GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જમીન અધિગ્રહણ મુદ્દે વિરોધ પર ઉતરેલા આદિવાસીઓના સમર્થનમાં આવ્યા ધારાસભ્યો, પોલીસે કરી અટકાયત

કેવડિયામાં જમીન અધિગ્રહણ મુદ્દે વિરોધ પર ઉતરેલા આદિવાસીઓના સમર્થનમાં હવે અન્ય આદિવાસીઓ અને ધારાસભ્યો પણ જોડાયા છે. વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી ગામોમાંથી લોકો કેવડિયા જવા રવાના થયા. જો કે તાપી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી. પુનાજી ગામિત, અનંત પટેલ તેમજ અન્ય આદિવાસી આગેવાનોની વ્યારામાં અટકાયત કરવામાં આવી.

છોટાઉદેપુરથી નીકળતા જ પોલીસે ડિટેન કર્યા

છોટાઉદેપુરથી સાંસદ નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા સહિત પાંચ જેટલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. આદિવાસીઓની જમીન મુદ્દે કેવડિયા ખાતે વિરોધ પ્રદર્શનમાં કોંગી કાર્યકરો જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેઓની અટકાયત કરી છે. છોટાઉદેપુરથી નીકળતા જ પોલીસે ડિટેન કર્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, એરપોર્ટ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા સર્જાયો બે કિમી લાંબો ટ્રાફિકજામ

Nilesh Jethva

ઈમ્યૂનિટી વધારવામાં હળદર છે અનેક રીતે ગુણકારી, આ રીતે કરી શકો ઉપયોગ

Pravin Makwana

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!