GSTV

કેવડિયા સફારી પાર્ક, બીમાર પડેલા ઝીબ્રાને જુનાગઢ ખસેડાયા

Last Updated on September 1, 2020 by pratik shah

કેવડીયા સફારી પાર્કમાં બીમાર પડેલા ત્રણ ઝીબ્રાને સારવાર અર્થે જુનાગઢના સક્કરબાગ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેવડીયા સફારી પાર્કમાં ઝિબ્રા વિદેશથી લાવવામાં આવ્યા છે.

ઝીબ્રા અચનાક બિમાર પડી જતા તંત્ર સક્રિય થયું

વિદેશથી લવાયેલા ઝીબ્રા અચનાક બિમાર પડી જતા તંત્ર સક્રિય થયું છે. નોંધપાત્ર છે કે જુનાગઢના સક્કરબાગ ખાતે લવાયેલા બીમાર ઝિબ્રાના અલગ અલગ રીપોર્ટ હાથ ધરવામાં આવ્યા છે. અને સતત દેખરેખમાં રાખવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!