GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ધ્રાંગધ્રાના કેતનસિંહ રાણા પશુઓ માટે આશીર્વાદરૂપ, ગાયોને ચરવા ખેતર મુક્યું ખુલ્લું

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતો સહિત પશુપાલકોને ઘાસચારા મામલે ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાનાં નારીચાણા ગામના કેતનસિંહ રાણાએ પોતાના ખેતરને ગાયો માટે ચરવા ખુલ્લું મુકી દીધુ છે. ઘાસચારાના ભાવો આશમાને પહોચતા પશુપાલકો માટે પશુ નિભાવ ખર્ચ માથાના દુખાવા સમાન બની જતા પશુઓની હાલત દયનીય બની ગઇ છે. આવા કપરા સમયે કેતનસિંહ રાણા પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. કેતનસિંહ રાણાએ 500 જેટલી ગાયો માટે 15 વીધાના ખેતરમાં વાવેલો લીલીજારનો પાક ચરવા માટે ખુલ્લો મુકતા પશુપાલકોએ કેતનસિંહ રાણાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read Also

Related posts

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે મોરારી બાપુએ આટલા કરોડ આપ્યા દાનમાં

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા શહેરના આ એકમોને સીલ કરવામાં આવતા ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!