GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કેશોદ તુવેરકાંડનો ઝડપાયો એક આરોપી,કર્યો આ ખુલાસો

રાજ્યમાં મગફળી કાંડ પછી વધુ ચર્ચિત તુવેરકાંડમાં પોલીસને મળી સફળતા, જેમાં એક આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે કેશોદ તુવેર ભેળસેળકાંડમાં લાંબા સમય બાદ ગ્રેડર ફૈજલ શબ્બીર મુંગલને કેશોદ પોલીસે ઝડપી પાડ્યો છે. અને વંથલી પોલીસને સોપવામાં આવ્યો હતો.

ત્યારે આઠ દિવસ બાદ 7 આરોપીઓ માંથી પકડાયેલા એક આરોપી ફૈઝલએ કબુલ્યું કે નબળી તુવેર ખરીદવા માટે તેણે બે ખેડુત પાસેથી 5000 અને 20000 જેટલી રકમ લીધી હતી. ત્યારે આ મામલાની તપાસ કરતા અધીકારી ડીવાયએસપી જે. બી. ગઢવીએ જણાવ્યું હતું . તેમણે જણાવ્યા અનુસાર ફૈઝલને કોર્ટમાં રજૂ કર્યો હતો.

ત્યારે કોર્ટે 6 મે સુધીના તેના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે રિમાન્ડ દરમ્યાન વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. જ્યારે આ કૌંભાડમાં હજુ છ આરોપીઓ પોલિસ પકડથી દુર છે. જ્યારે આ તમામ આરોપીઓની ધરપકડ થયા પછી મોટા માથાઓનાં નામ ખુલે તો નવાઈ નહી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટેકાના ભાવની મગફળી કૌંભાડ પછી વધુ એક કૌંભાડ તુવેરમાં થયું છે.

READ ALSO

Related posts

ભારે ઉકળાટ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી, ગીરના ગામોમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

Nilesh Jethva

અહીં ગામમાં નિકળ્યો 15 ફૂટ લાંબો કોબ્રા, પકડવા જતાં વન વિભાગની ટીમને પણ પરસેવો છૂટી ગયો

Pravin Makwana

કોરોના વાયરસના નવા 3 લક્ષણો જોવા મળ્યા, આ લક્ષણો હોય તો તુરંત જ કરાવી લેજો કોરોના ટેસ્ટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!