GSTV
Home » News » કેશોદમાં વરરાજા વગરની જાન જેવો ઘાટ, વિસ્તારના ઉમેદવાર ન પહોંચતા આ બે નેતાઓએ રિબિન કાપી નાખી

કેશોદમાં વરરાજા વગરની જાન જેવો ઘાટ, વિસ્તારના ઉમેદવાર ન પહોંચતા આ બે નેતાઓએ રિબિન કાપી નાખી

કેશોદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વરરાજા વગરની જાન જેવો ઘાટ સર્જાયો હતો. રમેશ ધડૂકના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્ય સરકારના પ્રધાન જયેશ રાદડિય સહિતના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતા. જોકે આ વિસ્તારના ઉમેદવાર રમેશ ધડૂક જ ન પહોંચતા બંને નેતાઓએ રિબિન કાપી કાર્યાલયનું ઉદઘાટન કર્યુ હતુ.

Read Also

Related posts

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

અંતે ટ્રમ્પ અને મોદીના રોડ શોના યજમાન કોણ હશે તે વાતની થઈ સ્પષ્ટતા

Nilesh Jethva

અમદાવાદના આ વિદ્યાર્થીઓ ટ્રમ્પને ભારતીય દેશી શરીર સૌષ્ઠવરૂપી શૌર્ય દર્શાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!