GSTV
Home » News » ચણા વેચવા આવેલા ખેડૂતોએ ચણા વેચવા સિવાય બીજુ પણ એક કામ કર્યું

ચણા વેચવા આવેલા ખેડૂતોએ ચણા વેચવા સિવાય બીજુ પણ એક કામ કર્યું

કેશાદ સરકારી ગોડાઉન ખાતે ખેડુતોએ હલ્લાબોલ કર્યો. ચણા વેચવા ઓનલાઇન નોંધણી માટે આવેલા 200 ખેડુતાએ હલ્લાબોલ કર્યો હતો. રાતે બે વાગ્યાથી ચણાના વેચાણ માટે લાઇન લગાવીને બેઠેલા ખેડૂતોએ અચાનક તંત્ર દ્વારા નોંધણી સ્થાન બદલી નાખતાં હલ્લાબોલ કર્યો હતો.

રોષે ભરાયેલ 200 જેટલા ખેડૂતોએ બદલાયેલ સ્થાન પર નહીં જવાનો નિર્ણય કરતાં તંત્ર માટે મુંઝવણ વધી ગઇ હતી. ખેડૂતોનું કહેવું છે કે ગોડાઉન અધિકારીઓ વારંવાર હેરાન કરતા હોવાથી તેમણે આ પગલુ ભર્યું છે.

READ ALSO

Related posts

રંગીલું રાજકોટ બન્યું રક્તરંજીત, આરટીઓ કચેરીમાં ખેલાયો ખુની ખેલ

Nilesh Jethva

ભાજપના પૂર્વ સાંસદ સામે કરોડો રૂપિયાની ઉચાપતની નોંધાઈ ફરિયાદ

Nilesh Jethva

મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કરતા વીર સાવરકરના પૌત્રએ કરી આ ટીપ્પણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!