GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

કેશોદમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા, 40 લાખની કિંમતનો દારૂ પકડાયો

દારૂ

કેશોદના માણેકવાડા ગામ નજીકની વાડીમાંથી મોડી રાત્રે પોલીસે 40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. જોકે ત્યાં રહાલે ત્રણેય શખ્સો નાસી જવામાં સફળ થયા હતા. નાના ટ્રેલરમાં પંજાબથી દારૂ લાવવામાં આવ્યો હતો. પોલીસ માણેકવાડા પહોચી ત્યારે ધંધુસર ગામના મેટાડોર મારફત માલનું કટીંગ ચાલી રહ્યું હતું. પોલીસે સ્થાનિક શખ્સને દારૂ, ટ્રેલર, મેટાડોર અને સ્કુટર સહિત 70 લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે.

READ ALSO

Related posts

ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ઉપરવાસના પાણી ઘૂસ્યા, અનેક ગામો બન્યા સંપર્કવિહોણા

Pravin Makwana

Video: ગેન્ગસ્ટર વિકાસ દુબે પરની ઈનામી રકમ વધારાઈ, શું આ શહેરમાં છુપાયો છે ?

Ankita Trada

કોરોના વિસ્ફોટથી બિહારના આ શહેરમાં 10થી 16 જુલાઈ સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન, અનલોક-2 ભારે પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!