GSTV
Home » News » કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

કેશોદના નોંજણવાવ ગામમાં આવેલી સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત થયા છે. મેંદરડા તાલુકાના અણિયારા ગામના 3 કિશોર સાબલી નદીમાં ન્હાવા પડતા તેમના મોત નિપજ્યા હતા. રેસ્ક્યુ ટીમ દ્વારા 3 કલાકની જહેમત બાદ ત્રણેયની પાણીમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢી 108 મારફતે મેંદરડા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ ત્રણેય કિશોરના મોત થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ત્રણેય આશાસ્પદ કિશોર દલિત સમાજના હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાહીલ ભીલ નામનો બાળક અશ્વિની નદીમા ડૂબ્યો

નસવાડીના રામપુરી ગામ સાહીલ ભીલ નામનો બાળક અશ્વિની નદીમા ડૂબ્યો હતો. માતા બાળકને શોચક્રીયા માટે લઈ ગઈ હતી. અન્ય રડતા બાળકને માતા જોવા જતા બાળક ડૂબી ગયો હતો. રામપુરી, હરિપુરા ગામના યુવાનો દવારા અશ્વિન નદીમા શોધખોળ હાથ ધરી છે. અશ્વિની નદીમા હજુ પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. બાળકનો હજુ કોઈ પતો લાગ્યો નથી. નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

READ ALSO

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!