GSTV
Home » News » એન્જીનિયર પણ ન કરે તેવું અખિલેશે કર્યું, તેણે હાથીને સાઈકલ પર બેસાડ્યો : કેશવ પ્રસાદ મોર્ય

એન્જીનિયર પણ ન કરે તેવું અખિલેશે કર્યું, તેણે હાથીને સાઈકલ પર બેસાડ્યો : કેશવ પ્રસાદ મોર્ય

યુપીમાં સપા અન બસપાના ગઠબંધન વચ્ચે પડેલી તિરાડ અંગે ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી. યુપીના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યુ કે, અખિલેશ યાદવે યુપીમાં સારા પ્રયોગ કર્યા. તેમણે હાથીને સાયકલ પર બેસાડ્યો. કોઈ સમજદાર એન્જિનિયર પણ આ પ્રકારનું કામ ન કરે.

રહી વાત માયાવતીની તેમને સીએમ બનાવવા ભાજપે મદદ કરી. અને સપાએ માયાવતીને ઝીરોથી 10 સુધી પહોંચાડવા મદદ કરી. તેમ છતા માયાવતી સમાજવાદી પાર્ટીના પણ ન થયા. જેથી ગઠબંધન હજી પણ યથાવત રહે તેવી ભાજપની શુભકામના છે.

READ ALSO

Related posts

પ્રિયંકા ચતુર્વેદી અને અમૃતા ફડણવીસ વચ્ચે ટ્વીટર વોર, ‘આરે’ પર આમને સામને

Nilesh Jethva

મિઆમીમાં વિશ્વની પ્રથમ ‘ફ્લાય એન્ડ ડ્રાઈવ કાર’ થઈ લોન્ચ, કિંમત જાણશો તો….

pratik shah

ગુજરાતની ઐતિહાસિક ઘટના, દિપડાના આતંકના કારણે આ વિસ્તારમાં ધારા-144 લાગુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!