GSTV
Home » News » લ્યો બોલો! ફક્ત બ્લેઝર પહેરીને અવોર્ડ ફંક્શનમાં આવી ગઇ આ એક્ટ્રેસ, બોલ્ડ લુકની ચારેકોર થઇ રહી છે ચર્ચા

લ્યો બોલો! ફક્ત બ્લેઝર પહેરીને અવોર્ડ ફંક્શનમાં આવી ગઇ આ એક્ટ્રેસ, બોલ્ડ લુકની ચારેકોર થઇ રહી છે ચર્ચા

અભિનેત્રી કેરી વૉશિંગ્ટને રવિવારે રાતે આયોજિત 77મા ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝમાં ખૂબ જ હૉટ અંદાજમાં હાજરી આપી. આ દરમિયાન તેના લુકની ચર્ચા ઇન્ટરનેશનલ લેવલ પર થઇ રહી છે.

આ ઇવેન્ટ અને રેડ કાર્પેટ પર કેરી વૉશિંગ્ટનની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઇને આવ્યાં છીએ. જે તમે આગળની સ્લાઇડ્ઝમાં જોઇ શકો છો.

એક્ટ્રેસના આ લુક પર સૌકોઇની નજર થંભી ગઇ.

સોશિયલ મીડિયા પર તેના આ બોલ્ડ અને ડેરિંગ લુકની ખૂબ જ ચર્ચા થઇ રહી છે.

તસવીરોમાં તમે જોઇ શકો છો કો તેણે પોતાના આ લુકને હાઇ હીલ્સ સાથે ટીમઅપ કર્યો છે.

આ સાથે જ ડાર્ક રેડ લિપકલર તેને લુકને વધુ બોલ્ડ બનાવી રહ્યો હતો.

કેરી વૉશિંગ્ટનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

Read Also

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!