GSTV

કેરળની પરિસ્થિતિ અત્યંત ગંભીર: સતત છ દિવસોથી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા, તંત્રની ચિંતામાં થયો વધારો

કોરોના

Last Updated on August 4, 2021 by pratik shah

કેરળ રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઈરસના કેસો વધવાનો સીલસીલો યથાવત્ રહ્યો હતો. ગત 24 કલાકમાં કેરળમાં 23 હજાર 676 નવા કેસ નોંધાયા હતા. બાદ સંક્રમિતોની સંખ્યા વધીને કેરળમાં 34.49 લાખ થઈ ગઈ હતી. સંક્રમણના લીધે 148 વધુ મોત થયા હતા. જે બાદ મૃતકોની કુલ સંખ્યા 17 હજાર 103 થયા હતા.

કેરળમાં સતત છ દિવસોથી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા

કેરળમાં સતત છ દિવસોથી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. સોમવારે 13 હજાર 984 કેસ સામે આવ્યા હતા. કોરોના મહામારીની શરૂઆતથી લઈ અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 17 લાખ 69 હજાર લોકો સંક્રમિત થયા હતા. આમાંથી ચાર લાખ 25 હજાર  757 લોકોની મોત થઈ ચૂકી છે.

કોરોના

સારી વાત એ રહી હતી. કે ત્રણ કરોડ નવ લાખ 33 હજાર લોકો સાજા પણ થઈ ગયા હતા. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા હજી પણ ચાર લાખથી વધુ છે. કુલ ચાર લાખ 10 હજાર 353 લોકો હજી પણ કોરોના વાઈરસના ચેપગ્રસ્ત છે. જેની સારવાર ચાલી રહી છે.

READ ALSO

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!