GSTV
Home » News » કેરળ : અપક્ષના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, રેપ પિડિતા નનને કહી ‘વેશ્યા’

કેરળ : અપક્ષના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, રેપ પિડિતા નનને કહી ‘વેશ્યા’

કેરળમાં નન સાથે દુષ્કર્મની ઘટના અંગે અપક્ષના ધારાસભ્ય પીસી જોર્જે શરમજનક અને વિવાદત નિવેદન આપ્યુ છે. પીસી જોર્જે કહ્યુ કે  નન પહેલાથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલી હતી. પીસી જોર્જે  નને માટે કેટલાર અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. જેનો કેરળમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પીસી જોર્જે કહ્યુ કે, નન સાથે દુષ્કર્મની ઘટના બની રહી હતી ત્યારે તેમણે પોલીસ ફરિયાદ કેમ ન કરી. નન સાથે દુષ્કર્મની ઘટના બાદ કેરળમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. કેરળ સરકારે દુષ્કર્મના આરોપી  વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. જેથી પીડિતા ન્યાથી વંચિત છે.

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!