GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

કોરોના વાયરસ: કેરળે રાજકિય આપદા જાહેર કરી, તમામ જિલ્લાઓમાં હાઈએલર્ટ

કેરળ સરકારે કોરોના વાયરસેને પોતાના રાજ્યમાં રાજકિય આપદા જાહેર કરી છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ સોમવાર સાંજે કહ્યું કે, મુખ્યમંત્રી પિનારઈ વિજયનના નિર્દેશ પર તેની જાહેરાત કરવામાં આવી. અલપુઝા એનઆઈવીમાં આ બિમારીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


દરેક જિલ્લાઓને આ બાબતે અસરકારક પગલાં ભરવા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકાર તે લોકોની યાદી બનાવી રહી છે જે વુહાનથી પરત આવ્યા છે. તેના માટે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં સંપર્ક કરવાની તૈયારી છે. દરેક સંદિગ્ધ દર્દી પર નજર રાખવામાં આવી રહી છે.


સોમવારે કેરળના એક વ્યક્તિને કોરોના વાયરસથી સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ તે શખ્સે ચીનનો પ્રવાસ કર્યો હતો. સ્વસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, નોવેલ કોરોના વાયરસ શખ્સમાં પોઝિટિવ મળ્યો છે. દર્દીને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે. દર્દીની સ્થિતી સ્થિર છે. સ્વાસ્થ્યની ટીમ દર્દીની દેખરેખ કરી રહ્યું છે.

Read Also

Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

દેવાદાર પાકિસ્તાનમાં હવે કોરોના રોકવા અમેરિકા મોટા ભા બન્યું, ચીન છે કારણ

Ankita Trada

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!