GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કેન્દ્રીય વિદ્યાલય: ધોરણ-9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના થશે પ્રમોટ, કરવું પડશે આ એક કામ

રિઝલ્ટ

દેશભરના તમામ કેન્દ્રીય વિદ્યાલયોના ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં આ વખતની ધોરણ-9 અને 11માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને કોઇ પરીક્ષા આપ્યા વિના જ આગામી ધોરણમાં પ્રમોટ કરી દેવામાં આવશે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને (KVS – Kendriya Vidyalaya Sangathan) આ અંગે પરિપત્ર જારી કર્યો છે.

હાલ આ ધોરણોમાં મહત્તમ બે વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં જવા માટે સપ્લીમેન્ટ્રી પરીક્ષા આપવાની હોય છે. સપ્લીમેન્ટ્રીમાં પાસ થવા પર જ આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં આવે છે. પરંતુ આ વખતે આ પરીક્ષા નહી લેવામાં આવે. સંગઠને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં લેતા આ નિર્ણય ફક્ત આ વર્ષ પૂરતો લીધો છે.

કેન્દ્રીય વિદ્યાલયો

કઈ રીતે પ્રમોટ કરવામાં આવશે સ્ટૂડન્ટ્સ

કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની જ્વોઈનટ કમિશ્નર પ્રિયા ઠાકોરે આ સંબંધમાં પત્ર જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ટૂડેન્ટ્સ આ બે ધોરણોમાં દરેક પાંચ વિષયોમાં પણ ફેલ થાય છે તો તેના સ્કૂલ દ્વારા પ્રોજેક્ટ વર્કના આધાર પર તપાસ કરી માર્ક્સ આપવામાં આવશે. આજ માર્ક્સ દ્વારા તે વિદ્યાર્થીને આવતા ધોરણમાં પ્રમોટ પણ કરવમાં આવશે.

Read Also

Related posts

દેશમાં પ્રથમ વખત ખુલવા જઈ કરી છે ગધેડીના દૂધની ડેરી, 7000 રૂપિયે લીટર દૂધ વેચાશે

Pravin Makwana

ભારત અને ચીનની સેના વચ્ચે મેજર લેવલે યોજાઈ મંત્રણા, એલએસી પર આ વિસ્તારમાંથી સૈનિકોને હટાવવા થઈ ચર્ચા

Karan

એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ કરતા ચકલી સાથે ટકરાયું, તમામ યાત્રિઓ સુરક્ષિત રહેતા રાહતનો શ્વાસ લીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!