GSTV

કેન્દ્રીય વિદ્યાલયમાં OBC કોટા પ્રમાણે મળશે એડમિશન, મોદી સરકારે આપી છે મંજૂરી

Last Updated on June 24, 2020 by Pravin Makwana

કેન્દ્રીય વિદ્યાલયમાં અગાઉ કોટા પ્રમાણે એડમિશન પ્રથા બાબતે પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત ચૌહાણે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને કેન્દ્રીય વિદ્યાલયમાં ઓબીસી ક્વોટા પ્રમાણે એડમિશન આપવા માટે પત્ર લખ્યો હતો. જે બાબતે મોદી સરકારે પોઝિટિવ નિર્ણય લીધો હોવાની નિવેદન પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે આપ્યું છે.

પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે હવે ખાસ નોટિફિકેશન બહાર પાડીને રાજ્યની કેન્દ્રીય વિદ્યાલયમાં obc કોટાને આધારે એડમિશન આપવાની મંજૂરી આપી છે.

READ ALSO

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!