GSTV
Trending ગુજરાત

કોતરવાડા કેનાલ પર દારૂ પર જનતા રેડનો મામલો, પોલીસે રેડ કરવા ગયેલા બે યુવકો પર ગુનો દાખલ કર્યો

કોતરવાડા કેનાલ ઉપર ડાલુ ભરેલા દારૂના જથ્થા પર જનતા રેડ મામલે વાવ થરાદ અને દિયોદરના ધારાસભ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા…આ મામલામાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જેવો ઘાટ સર્જાયો છે.દારૂ  ભરેલું ડાલુ ઝડપાયા બાદ ડ્રાવયરે ફરિયાદ નોંધાવતા પોલીસે રેડ કરવા ગયેલા બે યુવાનની અટકાયત કરી હતી.

  • થરાદ: કોતરવાડા કેનાલ પર દારૂ પર જનતા રેડનો મામલો
  • પોલીસે રેડ કરવા ગયેલા બે યુવકો પર ગુનો દાખલ કય્ર્ાાે
  • ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અન ે ગુલાબસિંહ રાજપૂતના આક્ષેપ
  • ઠાકોર સમાજના યુવાનો પર ઈરાદાપૂર્વક ગુનો દાખલ કરાયો: ગેનીબેન્

આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે ઠાકોર સમાજના યુવાનો સામે ઈરાપૂર્વક ગુનો દાખવ કરવામાં આવ્યો છે..આવનાર સમાજમાં કોઈ જનતા રેડ કરતા ડરે અને અવાજ દબાવવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે..ગેનીબેન ઠાકોરે રહ્યું કે ખોટા કેસ સાંખીન નહીં લેવાય.

READ ALSO

Related posts

અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ

Kaushal Pancholi

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth
GSTV