GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

કેજરીવાલનો કોંગ્રેસને ઝટકોઃ કહ્યું, મોદીને હરાવવા ઇચ્છે છે તેઓ કોંગ્રેસને મત ન આપે

તો હવે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો છે. કેજરીવાલે દિલ્હીના રોહિણી વિસ્તારમાં જનસભા સંબોધતા કહ્યું કે જે લોકો નરેન્દ્ર મોદીને હરાવવા ઈચ્છે છે તેઓ કોંગ્રેસને મત ન આપે. કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન જે પણ બને પણ દિલ્હીમાં સાંસદ આમ આદમી પાર્ટીના બનાવજો. તેમણે કહ્યું કે જો 2014માં દિલ્હીમાં ભાજપના સાત સાંસદ ચૂંટાયા. પણ જો આમ આદમી પાર્ટીના સાત સાંસદ ચૂંટાયા હોત તો દિલ્હીમાં 10 ગણી સ્પીડથી કામ થયું હોત.

Related posts

ચાની મજા ડબલ કરતું આદુ વાળ માટે પણ છે જાદુ જેવું, જાણી લો શું છે ફાયદા

Arohi

World Food Safety Day 2020 : જાણો, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ

Arohi

ભારતમાં કોરોના વેક્સિન બાબતે એઈમ્સના ડો. ગુલેરિયાએ આપી આ મહત્વની જાણકારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!