GSTV
Home » News » હાર્દિકને દિલ્હીથી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું સમર્થન, જાણો Tweet કરી શું કહ્યું?

હાર્દિકને દિલ્હીથી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું સમર્થન, જાણો Tweet કરી શું કહ્યું?

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યુ છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, ખેડૂતોનુ દેવું માફ થવુ જોઈએ. હાર્દિક પટેલ  ગરીબ  ખેડૂતો માટે લડાઈ લડી રહ્યો છે.

તમામ ખેડૂત હાર્દિક પટેલની સાથે છે. હાર્દિક પટેલની તપશ્ર્યા વ્યર્થ નહી જાય. પ્રભૂ તેમને શક્તિ આપે.. મહત્વનું છે કે,  હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસને નેતાઓ પણ આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકનું સમર્થન કર્યુ છે.

 

Related posts

અનોખો દેશપ્રેમ : રાજકોટના આ યુગલે પ્રભુતામાં પગલા પાડતા પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Nilesh Jethva

અમદાવાદમાં લૂટારૂ બેફામ, એડ્રેસ બતાવવા ગયેલો સોની વેપારી લૂંટાયો

Nilesh Jethva

Delhi Election 2020: અમિત શાહના રોડ શો દરમિયાન લાગ્યા આઝાદીના નારા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!