GSTV

દિલ્હીમાં કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા, આ ધારાસભ્યએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

Last Updated on July 4, 2019 by

દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અરવિંદ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. ત્યારે ભાજપના સહયોગી દળ શિરોમણી અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપવાળા પોસ્ટર દિલ્હીના ઘણા વિસ્તારોમાં લગાવ્યા છે. સિરસાએ ભાજપની ઓફિસ અને તેની આસપાસના વિસ્તારોમાં કેજીરીવાલ વિરૂદ્ધના પોસ્ટર લગાવડાવ્યા હતા.

પોસ્ટરમાં લખ્યું છે કે પોતાને સૌથી મોટા ઇમાનદાર ગણાવનાર જ સૌથી મોટો લૂંટારૂ છે. પોસ્ટરમાં કેજરીવાલના કૈરીકેચર સાથે લખવામાં આવ્યું છે કે શાળામાં જે રૂમ પાંચ લાખ રૂપિયામાં બને છે તે કેજરીવાલે 25 લાખ રૂપિયામાં બનાવડાવ્યા છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર રૂપિયા 2000 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

READ ALSO

Related posts

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Pritesh Mehta

Cooking Tips : ક્યાંક તમે પણ આ રીતે તો નથી બનાવતાને ચોખા? જાણો તે કેવી રીતે ઝેર બનીને પહોંચાડે છે નુકસાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!