GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કેજરીવાલે અનલોક-1માં અપાતી છૂટછાટનું કર્યુ એલાન, જાણો શું રહેશે ખુલ્લુ અને શું બંધ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અનલોક-1માં રાજ્યમાં અપાતી છૂટછાટનું એલાન કર્યું છે. કેજરીવાલે રાજ્યમાં વાળંદની દુકાન, સલૂન ખોલવાનું એલાન કર્યું છે. જોકે, દિલ્હીમાં સ્પા ચાલુ નહીં થાય. સાથે જ ઓટો રિક્ષા અને ઇ-રિક્ષામાં એક સવારીનો પ્રતિબંધ પણ સરકારે હટાવી લીધો છે. એટલે કે, ઓટો અને ઇ-રિક્ષામાં હવે એકથી વધુ લોકો બેસી શકશે.

સવારીની છૂટ આપી દીધી

સીએમ કેજરીવાલે કહ્યું કે, હજુ સુધી જે બાબતોમાં ઢીલ આપવામાં આવી હતી તે ચાલુ રહેશે. કેજરીવાલે કહ્યું કે હવે રાજ્યમાં ઓડ-ઇવન વગર તમામ દુકાનો ખુલી શકશે. રાજ્ય સરકારે દ્વિ-ચક્રી અને ફોર વ્હીલર પર હવે પહેલાની જેમ જ સવારીની છૂટ આપી દીધી છે. સાથે જ દિલ્હીના સીએમએ રાજ્યમાં ઔદ્યોગીક ક્ષેત્રોને સંપૂર્ણપણે ખોલવાનું એલાન કર્યું. હવે રાજ્યમાં ઉદ્યોગ-ધંધા પહેલાની જેમ જ ચાલુ રહેશે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!