GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કેન્દ્રને કેજરીવાલ સરકારની વિનંતી- પગાર ચૂકવવા માટે પૈસા નથી, 5 હજાર કરોડની તાત્કાલિક કરો સહાય

કોરોનાના સંકટ વચ્ચે દિલ્હીની કેજરીવાલ સરકારના ખિસ્સા ખાલી થઈ ગયા છે. દિલ્હી સરકારે કેન્દ્ર પાસે 5000 કરોડ રુપિયાની મદદ માંગીને કહ્યુ છે કે, અમારી પાસે સ્ટાફની સેલેરી કરવાનો પણ પગાર નથી એટલે આ પૈસા વહેલી તકે આપવામાં આવે.

સરકારના ટેક્સ કલેક્શન પર અસર

દિલ્હી સરકારના મંત્રી મનિષ સિસોદીયાએ કહ્યુ હતુ કે, કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારના ટેક્સ કલેક્શન પર મોટી અસર પડી છે અને કેન્દ્ર દ્વારા બીજા રાજ્યોની જેમ દિલ્હીને કોઈ કરવામાં આવી નથી.

નાણામંત્રીને લખ્યો પત્ર

 તેમણે કહ્યુ હતુ કે, દિલ્હી સરકારને સેલેરી તેમજ બીજા ખર્ચા માટે 3500 કરોડની જરર છે. અત્યાર સુધીમાં દિલ્હીને 1735 કરોડ રુપિયા મળ્યા છે. જ્યારે 70000 કરોડ રુપિયાની આવકનો અંદાજ હતો.કેન્દ્ર સરકાર દિલ્હીને તાત્કાલિક 5000 કરોડની સહાય કરે. આ માટે નાણા મંત્રીને પત્ર પણ લખ્યો છે.

READ ALSO

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!