GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સોનાક્ષીએ સિંહાને એટલું પણ ન આવડ્યું કે, હનુમાન લક્ષ્મણ માટે સંજીવની બુટી લેવા ગયા હતા

બોલીવૂડ એક્ટ્રેસ પોતાની સુંદરતા અને અદાકીરી માટે ઓળખાય છે પરંતુ વાત જ્યારે જ્ઞાનની આવે છે તો આ સુંદરતા કામ નથી આવતી અને આ વાત આપણી હીરોઈનો પર ખુબ ફિટ બેસે છે. જેની પાસે શકલ તો છે પણ અકલ કદાચ એટલી નહીં તેનું તાજુ ઉદાહરણ પેશ કર્યું છે સોનાક્ષી સિન્હાએ..

કોણ બનશે કરોડપતિ 11માં શુક્રવારે કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં રૂમા દેવી હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે બેઠી હતી. રૂમાનો સાથ આપવા માટે ત્યાં બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પણ પહોંચી. આ દરમિયાન સોનાક્ષી એક ખૂબ જ આસાન સવાલનો જવાબ ન આપી શકી જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

અમિતાભ બચ્ચને શોમાં સવાલ કર્યો કે રમાયણમાં હનુમાન કોના માટે સંજીવની બૂટી લાવ્યા હતા

A. સુગ્રીવ   B. લક્ષ્મણ 
C. સીતા    D. રામ

સોનાક્ષી સિન્હાને આ સવાલના જવાબની જાણકારી ન હતી. તેના માટે તેમણે એક્સપર્ટ વાળી લાઈફલાઈનનો સહારો લીધો અને પછી સાચો જવાબ આપ્યો પરંતુ ત્યાર પછી લોકોએ તેમને ટ્રોલ કરવાનું ચાલુ કર્યું.

सोनाक्षी ने छीन लिया आलिया से Dumb होने का ख‍िताब? वायरल हुए ऐसे मीम्स

READ ALSO

Related posts

કેરળ સોનાની દાણચોરી મામલે હવે NIA કરશે તપાસ, સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન

pratik shah

‘જો ન્યૂડ ફોટા નહીં મોકલે તો…’ સગીરાને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યાં અને…

Bansari

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર: આટલા નવા કેસ, એમ.ડી.ફિઝિશિયન સહિત 5 પોઝિટિવ દર્દીઓના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!