GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

બૉલીવુડની દેસી ગર્લ સાથે જોડાયેલો છે KBC Registrationsનો 14મો અને છેલ્લો સવાલ, શું તમે જાણો છો જવાબ?

ટીવી શો કોન બનેગા કરોડપતિ એક એવો  શો છે જેમાં એક શો પૂરો થાય એટલે તમે બીજાની રાહ જૂઓ છો. સોની ટીવીનો આ શો ઘણા લોકોને સપના સાકાર કરી ચૂક્યો છે અને હવે નવા શોના આગમનની તૈયારી છે. લોકડાઉનને કારણે ટીવી અને ફિલ્મોના શૂટિંગ અટકી પડ્યા છે પરંતુ કેબીસીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવમી મેથી અમિતાભ બચ્ચન આ અંગે સવાલ પૂછી રહ્યા છે. 13 સવાલ બાદ તાજેતરમાં જ બિગ બીએ 14મો સવાલ પૂછ્યો છે.

છેલ્લો સવાલ આ છે

મહાનાયક અમિતાભ બચ્ચનના આ શો કોન બનેગા કરોડપતિની 12મી સિઝન અંગે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જ્ઞાન મારફતે તમે થોડા જ સમયમાં લાખોપતિ કે કરોડપતિ બની શકો છો તે માટે આ અંતિમ તક છે. હોટ સીટ પર બેસવા માટે તમારે 24 કલાકમાં આ 14મા સવાલનો જવાબ આપવાનો છે. સવાલ છે એક ગીત મુજબ તેમાં દેશી ગર્લ કોણ છે જે ગીતમાં અભિષેક બચ્ચન અને જ્હોન અબ્રાહમ એક સાથે જોવા મળે છે.. આ માટે ઓપ્શન છે (A) કેટરિના કૈફ (B) અનુષ્કા શર્મા (C) કરીના કપૂર અને (D) પ્રિયંકા ચોપરા.

અહીં આપવાનો છે જવાબ

અહીં જવાબ આવે છે D પ્રિયંકા ચોપરા. અભિષેક અને જ્હોન અબ્રાહમ સાથે પ્રિયંકા 2008માં દોસ્તાના ફિલ્મમાં આવી હતી. તમારે 23મી મેએ રાત્રે નવ પહેલા આ સવાલનો જવાબ આપવાનો છે અને સાચો જવાબ તમારે એસએમએસ અથવા તો સોની લિવ પરથી આપવાનો રહેશે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!