GSTV

રાજ્ય સરકારના મંત્રી કૌશિક પટેલના ભાઈએ કરી આત્મહત્યા, મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાએ અમદાવાદમાં આવેલા પોતાના નિવાસ સ્થાને આપઘાત કર્યો. ગૌતમભાઈ પટેલે આજે સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યુ. ઘટના અંગેની જાણ બોપલ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને આપઘાત મામલે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગૌતમભાઈ પોતાના ઘરે ઉપરના માળે જઈ ગળાફાંસો ખાધો હતો. અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરી  હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આપઘાત સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા.  તો વળી તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

મંત્રી કૌશિક પટેલ ના ભાઈ નો આપઘાત

  • ભાજપ ના સિનિયર નેતા ના ભાઈ નો આપઘાત
  • મંત્રી કૌશિક પટેલ ના ભાઈ નો આપઘાત
  • ગૌતમ પટેલ એ કર્યો આપઘાત
  • શીલજ ના શાલીન બંગલો ની ઘટના
  • આપઘાત નું કરણ અકબંધ
  • મૃતદેહ સોલા સિવિલ ખાતે પી એમ માટે ખસેડાયો

રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિકભાઇ પટેલના મોટાભાઇએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

  • રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિકભાઇ પટેલના મોટાભાઇએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા
  • કૌશિક પટેલ ના ભાઇ ગૌતમ પટેલ એ કરી આત્મહત્યા
  • શીલજના શાલીન બંગલો ખાતે ગૌતમ પટેલએ કરી આત્મહત્યા
  • મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોટર્મ અર્થે ખસેડી બોપલ પોલીસે શરુ કરી તપાસ

સોલા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોટર્મ અર્થે ખસેડી બોપલ પોલીસે શરુ કરી તપાસ

અમદાવાદના શીલજ વિસ્તારમાં શાલીન બંગ્લોઝમાં રાજ્યના મહેસૂલ મંત્રીના મોટા ભાઈએ અગમ્ય કારણો સર આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ કરી, અને તેમની પાસેથી હજુ કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. જો કે આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!