GSTV

KBCમાં પ્રતિયોગીથી થયા અમિતાભ બચ્ચન ઈમ્પ્રેસ, નામ આપ્યુ જળપુરૂષ

KBC 12એ દર્શકોમાં આકર્ષણ જમાવ્યુ છે. ફેંસે શરૂઆતમાં શોને ઘણો પસંદ આવતો હતો. શોનો પહેલો એપિસોડ 28 સપ્ટેમ્બરના રોજ પ્રીમિયર થયો હતો. મંગળવારે હોટસીટ ઉપર સોનુ કુમાર ગુપ્તા બેસ્યાં હતાં. શોમાં તેણે પોતોની જીવનચર્યા વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, મશીનોની સાથે તેનું સારૂ કનેક્શન છે. બાળપણથી મશીન પ્રત્યે પ્રેમ છે. સોનુએ અમિતાભ બચ્ચનને ઘણો ઈમ્પ્રેસ કર્યો હતાં.

સોનુને અમિતાભએ આપ્યું જળપુરૂષ નામ

અમિતાભ બચ્ચને ઈમ્પ્રેસ થઈને સોનુને જળપુરૂષ નામ દીધું છે. અમિતાભ કહે છે કે, હું તમને એક શીર્ષક આપું તો ખોટુ તો નહીં લગાડોને. હું તમને જળપુરૂષ બનાવવા માંગુ છું. તે બાદ અમિતાભે તેને જળપુરૂષ સંબોધન કર્યું.

દિલ્હીમાં આવી રીતે પાણીને ફિલ્ટર કરતા હતા અમિતાભ

શોમાં અમિતાભે સોનુને પૂછ્યું કે, અમે જોયુ છે કે, તમે પાણીની મશીનોની સારસંભાળ રાખો છો. તે મશીન શું કરે છે. તેના ઉપર સોનુ કહે છે કે તે પાણીને ફિલ્ટર કરે છે. તો અમિતાભે પૂછ્યું કે, પાણીને ફિલ્ટર કેવી રીતે કરવામાં આવે છે. તો સોનુએ જણાવ્યું છે. પાણી બહુ ખરાબ આવી રહ્યું છે. તો અમિતાભે કહ્યું કે, અમારા જમાનામાં જ્યારે અમે દિલ્હીમાં રહેતા હતા તો ગરમીમાં અમે બહાર સુતા હતા તો રાત્રે થોડી ઠંડી થઈ જતી હતી. તો અમે જગ રાખતા હતા આ જગમાંથી સવારે પાણી પીતા હતા. તો તે ફિલ્ટર થઈ જતું હતું. તો સોનુ જણાવે છે કે, હાં પાણીની ખરાબી નીચે બેસી જાય છે તો તે ફિલ્ટર થઈ જાય છે.

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!