GSTV

PHOTOS / લગ્ન પહેલા વિકી કૌશલના ઘરે જતી વખતે સ્પોટી થઈ કેટરીના કૈફ, જુઓ અભિનેત્રીની ખૂબસુરત તસવીરો

કેટરીના

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન સતત ચર્ચામાં છે. આજે એટલે રવિવારે કેટરીના તેના ઘરની બહાર સફેદ સાડીમાં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે વિકી કૌશલના ઘર તરફ જઈ રહી હતી.

ઘરની બહાર નીકળ્યા પછી કેટરિના થોડો સમય ફોટોગ્રાફર્સની સામે રહી. તેણે ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું અને પછી કારમાં જતી રહી.

વિકી અને કેટરીના તેમના લગ્નને લઈને પ્રાઇવસી જાળવી રહ્યા છે. ચારે બાજુથી તેમના લગ્નના કન્ફર્મ સમાચાર આવી રહ્યા છે પરંતુ આ કપલે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે સ્વીકાર નથી કર્યો.

વિકી કૌશલ અને કેટરીના કૈફ 6 ડિસેમ્બરે તેમના પરિવાર સાથે રાજસ્થાન જવા રવાના થશે. 7 ડિસેમ્બરે સિક્સ સેન્સ ફોર્ટ ખાતે લગ્ન પહેલાની વિધિ શરૂ થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજરી આપશે. લગ્નના થોડા દિવસો બાદ આ કપલ તેમના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે એક ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કરશે.

Read Also

Related posts

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!