GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

Video: પ્રેમના રંગમાં રંગાયા કેટરિના-વિક્કી, હોલી પાર્ટીમાં આવી ગયાં એકબીજાના આટલા નજીક

દર વર્ષે હોળીના તહેવાર પર અંબાણી પરિવાર શાનદાર પાર્ટીનું આયોજન કરે છે. આ વખતે પણ આવું જ કંઇક બન્યુ. ગઇ કાલે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીએ પાર્ટીનું આયોજન કર્યુ હતું જેમાં બોલીવુડની અનેક હસ્તિઓ સામેલ થઇ હતી. હોલી મિલન પાર્ટીમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે સામેલ થઇ હતી. આ ઉપરાંત જેક્લીન ફર્નાન્ડીસ, રાજકુમાર રાવ અને ડાયના પેન્ટી સહિત અનેક સ્ટાર્સ નજરે આવ્યા. આ વચ્ચે બી ટાઉનના બે સ્ટાર્સ વિક્કી કૌશલ અને કેટરિના કૈફે (Katrina Kaif) સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કર્યુ. તેમનો હોળી રમતો Video સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

કેટરિના-વિક્કીના અફેરની ચર્ચા

ગોસિપ ગલીઓમાં વિક્કી કૌશલ અને કેટરિના કૈફ વચ્ચે લાંબા સમયથી અફેરની ખબરો ચાલી રહી છે. પાર્ટીની અંદરની તસવીરો અને Video સામે આવ્યા છે જેમાં વિક્કી કૌશલ, કેટરીના કૈફને રંગ લગાવતા નજરે આવી રહ્યો છે. બંને હોળીના રંગમાં રંગાયેલા નજરે આવી રહ્યાં છે.

અંબાની પાર્ટીમાં વિક્કી કૌશલ અને કેટરિના કૈફ લગભગ એકસાથે પહોંચ્યા. બંને સાથે ડાન્સ કરતાં નજરે આવ્યા. વિક્કી અને કેટરિના વચ્ચે ઘટતું અંતર તેમના અફેરની ખબરોને વધુ હવા આપતુ નજરે આવી રહ્યું છે.

katrina

અન્ય એક વીડિયોમાં પ્રિયંકા ચોપરા પણ નજરે આવી રહી છે. જે પિચકારી લઇને હોળી રમતી નજરે આવી રહી છે. આ કપલ સાથે કેટરિના કૈફ પણ છે. નિક જોનાસે હોળીની આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Read Also

Related posts

ડીસાના શિક્ષકે બનાવ્યું અનોખું મશીન, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરશે મદદ

Nilesh Jethva

અમેઝોન પર Wow Salary Days સેલ, 60 ટકા છૂટની સાથે મળશે કેશબૅક

Mansi Patel

જૂનમાં સોનાની આયાતમાં 86 ટકાનો નોંધાયો ઘટાડો, ભારતીયોની પહેલી પસંદ છતાં આ 2 કારણો નડ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!