GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

એક ફિલ્મમાં સાથે જોવા મળશે રણબીરની એક્સ અને પ્રેઝન્ટ ગર્લફ્રેન્ડ, કરશે ધમાકેદાર આઈટમ નંબર

સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયાનો લુક અને પોસ્ટર પણ રીલિઝ કરવામાં આવ્યું છે. આ વચ્ચે હવે માહિતી મળી રહી છે કે, કેટરિના કૈફની એન્ટ્રી પણ થઈ શકે છે. હકીકતે થોડા સમય પહેલા કેટરિના સંજય લીલા ભણશાલીની ઓફિસ પાસે જોવા મળી હતી. ત્યારથી ચર્ચાને વેગ મળી રહ્યો છે કે, તે ભણશાલી સાથે કામ કરવાની છે. કેટરિના આલિયાના મુખ્ય પાત્રવાળી ફિલ્મમાં આઇટમ સોન્ગ કરે તેવી શક્યતા છે.

કેટરિનાના આઈટમ નંબરે મચાવ્યો હતો તહેલકો

જોકે હજી સત્તાવાર રીતે જણાવામાં આવ્યું નથી. કેટરિના કૈફ એક સારી ડાન્સર છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તેણે ‘ચિકની ચમેલી, શીલા કી જવાની, જરા જરા ટચ મી, સુરૈયા જેવા ઘણા આઈડમ નંબર કર્યા છે. જોકે હવે જોવું રહ્યું કે કેટરિના આ ફિલ્મમાં આઇટમ નંબર કરતી જોવા મળે છે કે નહીં.  ફિલ્મની વાત કરીએ તો, આલિયા આ ફિલ્મમાં મહિલા માફિયાના પાત્રમાં છે. તેણે આ ફિલ્મ માટે હિંદી તેમજ મરાઠીમાં ગાળો બોલવાની પણ તાલીમ લીધી છે.

અભિનેતા વિશે હજી સ્પષ્ટતા નથી

જોકે આ ફિલ્મના અભિનેતા વિશે હજી સ્પષ્ટતા થઇ નથી. આલિયા અને રણબીર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે, ત્યારે એક સમયની રણબીરની પ્રેમિકા કેટરિના અને આલિયાને રૂપેરી પડદે જોવા દર્શકો ઉત્સુક છે. કેટરિના સંજય લીલા ભણશાલીની ઓફિસ પાસે જોવા મળી હતી.

Read Also

Related posts

અમદાવાદમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ: આ નવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારો બન્યા હૉટસ્પોટ, પશ્વિમ ઝોનમાં વધ્યા એક્ટિવ કેસ

Bansari

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ રામભરોસે: કોરોનાની સૌથી અસરકારક દવાની અછત, હજારો રૂપિયા આપવા છતાં…

Bansari

રેલવેના કર્મચારીઓ માટે ખુશખબર: નહીં જાય કોઇની નોકરી, પરંતુ કામકાજમાં થશે આ મોટો બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!