GSTV
Home » News » પીળા રંગની શોર્ટ ડ્રેસમાં કેટરીના કૈફ લાગી રહી હતી એકદમ સ્ટાઈલીશ, જુઓ તેનાં PHOTOS

પીળા રંગની શોર્ટ ડ્રેસમાં કેટરીના કૈફ લાગી રહી હતી એકદમ સ્ટાઈલીશ, જુઓ તેનાં PHOTOS

કેટરિના કૈફ બોલિવૂડની સ્ટાઇલિશ સેલેબ્સમાંની એક છે. પછી ભલે તે કેઝ્યુઅલ ડ્રેસ હોય કે સ્ટાઇલિશ ગાઉન તે કોઈપણ આઉટફીટમાં આકર્ષક લાગે છે. મોડી રાત્રે ઝોયા અખ્તરના ઘરની બહાર જોવા મળી કેટરિના પીળી શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેના ડ્રેસની વાત કરીએ તો કેટરિનાએ પીળા રંગમાં ફ્લોરલ શોર્ટ સમર ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ સાથે, પીળો રંગનો થોડો શેડ વાળો વ્હાઇટ કલર સ્નીકર ડ્રેસ સાથે મેચ થઈ રહ્યો હતો.

તેના ડ્રેસની વાત કરીએ તો કેટરિનાએ પીળા રંગમાં ફ્લોરલ શોર્ટ સમર ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ સાથે, પીળો રંગનો થોડો શેડ વાળો વ્હાઇટ કલર સ્નીકર ડ્રેસ સાથે મેચ થઈ રહ્યો હતો.

કેટરિનાએ હાથમાં ઓલિવ ગ્રીન કલરનું જેકેટ રાખ્યું છે.તે આ ડ્રેસ સાથે એકદમ સુંદર લાગી રહ્યું છે. ખુલ્લા વાળ અને ગ્લાસી લિપ્સની સાથે કેટરીનાનો લુક એકદમ હોટ છે. ઉપરાંત તેની સ્માઈલ તેને વધારે સુંદર બનાવી રહી છે.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!