GSTV
Home » News » વિક્કી કૌશલ અને હરલીનના બ્રેકઅપનું કેટરીના છે કારણ? વાંચો શું છે કનેક્શન

વિક્કી કૌશલ અને હરલીનના બ્રેકઅપનું કેટરીના છે કારણ? વાંચો શું છે કનેક્શન

બોલિવુડને ‘સંજૂ’ અને ‘ઉરી’ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ વિક્કી કૌશલ ટોપ સ્ટાર્સની લિસ્ટમાં શામેલ થઈ ચુક્યો છે. હવે તેની પાસે ફિલ્મોની લાઈન છે. તે એક પછી એક મોટા પ્રોજેક્ટ સાઈન કરી રહ્યો છે. વિક્કી પોતાની પર્સનલ લાઈફને હંમેશા પ્રાઈવેટ રાખે છે. પરંતુ આ વખતે વિક્કીની લવ લાઈફને લઈને એક મોટી ખબર આવી છે.

View this post on Instagram

High Sir! #URI

A post shared by Harleen Sethi (@itsharleensethi) on

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિક્કી મોડલ અને ડાંસર હરલીન શેટ્ટીને ડેટ કરી રહ્યો હતો. પરંતુ હાલમાં જ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે હરલીને વિક્કીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો.

જ્યાં હરલીને વિક્કીને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટથી અલગ કરી દીધો છે. પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિક્કી સાથેની અમુક તસ્વીરો હજુ પણ છે. વિક્કીને અનફોલો કર્યા બાદ હરલીને હાર્ટ બ્રેકિંગ પોસ્ટ પણ લાઈક કરી છે.

તમને જણાવી દઇએ કે વિક્કી લાંબા સમયથી એક-બીજાને ડેટ કરે છે. આવામાં બન્નેના બ્રેકઅપની ખબર ચોકાવનારી છે. આ પહેલા કરણ જોહરના ટોર શો ‘કોફિ વિથ કરણ’માં વિક્કીએ કહ્યું હતું કે તે કરેક્ટ માણસને ડેટ કરી રહ્યો છે. વિક્કીના આ નિવેદનથી લાગી રહ્યું હતું કે હરલીન માટે ખૂબ સીરિયસ છે.

View this post on Instagram

🖐🏽 days to go! #URITheSurgicalStrike

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

હવે જાણવા મળી રહ્યું છે કે હરલીન અને વિક્કીના બ્રેકઅપ પાછળનું કારણ કેટરીના કેફ પણ હોઈ શકે છે. જોકે બન્ને એ બ્રેકઅપના કારણને લઈને કોઈ ખુલાસો નથી કર્યો. હવે જાણવા મળી રહ્યું છે કે કેટરીના સાથે વિક્કી કેમરા શેર કરતો જોવા મળશે.

એક રિપોર્ટ અનુસાર, કેટરીના અને વિક્કી કૌશલ ફિલ્મ કેમ્પેનિયનના ટેપ કાસ્ટ શોમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બન્નેએ એપિસોડ માટે શૂટ પણ કરી લીધુ છે. એક એપિસોડમાં બન્ને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ધણા રાઝ ખોલતા જોવા મળશે.

Read Also

Related posts

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!