GSTV
Home » News » મોનોકિનીમાં કેટરિનાનો સેક્સી અંદાજ, એક્ટ્રેસના સ્ટાઇલીશ અવતાર પર મોહી જશો

મોનોકિનીમાં કેટરિનાનો સેક્સી અંદાજ, એક્ટ્રેસના સ્ટાઇલીશ અવતાર પર મોહી જશો

કેટરિના કૈફ ફરી એકવાર પોતાના હૉટ અવતારમાં નજરે આવી છે. આ વખતે તે મોનોક્રોમ મોનોકીનીમાં એકદમ હૉટ અવતારમાં નજરે આવી.

મોનોકીની ઉપર વ્હાઇટ ઓવરસાઇઝ્ડ શર્ટમાં કેટરિના સ્ટાઇલીશ લાગી રહી છે.

સમુદ્રની વચ્ચે કેટરિનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

કેટરિના કૈફ રૂપેરી પડદાની સાથે સાથે ફેશન વર્લ્ડમાં પણ ઘણી એક્ટિવ છે.

તાજેતરમાં જ તેણે પોતાની બ્યૂટી બ્રાન્ડ પણ લૉન્ચ કરી છે.

ફિલ્મ ભારત બાદ હવે કેટરિના ફિલ્મ સૂર્યવંશીમાં નજરે આવશે.

Read Also

Related posts

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!