GSTV
Home » News » કેટરિના કૈફનો Sizzling Hot અવતાર, બોલ્ડ ફોટોઝ જોઇને થઇ જશો મદહોશ

કેટરિના કૈફનો Sizzling Hot અવતાર, બોલ્ડ ફોટોઝ જોઇને થઇ જશો મદહોશ

બોલીવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ મોટાભાગે પોતાના હૉટ લુકમાં ફોટોઝ શેર કરીને ફેન્સના દિલો પર રાજ કરતી રહે છે. તાજેતરમાં જ કેટરિનાનો એક એવો લુક સામે આવ્યો છે જેને જોઇને તમારા હોશ ઉડી જશે. વાયરલ થયેલી આ તસવીહરોમાં કેટરિના ખૂબ જ હૉટ અવતારમાં જોવા મળી રહી છે.

હકીકતમાં એક્ટ્રેસની આ તસવીરો ઇન્ડિયાની ફેમસ મેગેઝીન માટેનું ફોટોશૂટ છે. ફોટોશૂટ કરાવવા માટે કેટરિનાએ સેક્સી આઉટફિટ્સનું સિલેક્શન કર્યુ છે. કેટરિના પિંક એન્ડ ગોલ્ડન કલરના સ્ટાઇલિશ ડ્રેસમાં એકદમ બોલ્ડ લાગી રહી છે. આ સ્ટાઇલિશ ડ્રેસમાં એક્ટ્રેસના ઇનરવિયરની સાથે તેના ક્લીવેજ પણ દેખાઇ રહ્યાં છે. સાથે જ એક્ટ્રેસના હૉટ લેગ્સ પણ ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યાં છે.

સાથે જ બીજા અવતારમાં કેટ ઓરેન્જ કલરના વન પીસમાં પોતાની હૉટનેસ ફ્લોન્ટ કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસના મેસી હેર અને ગ્લોસી લિપ્સ ફેન્સની દિવાનગી વધારી રહ્યાં છે.

ડીપ નેક વાળા ગ્રીન કલરના ડ્રેસમાં કેટરિના જબરદસ્ત પોઝ આપી રહી છે.

પીચ કલરના વેસ્ટ કટ વન પીસમાં એક્ટ્રેસનો લુક જોઇને મદહોશ થઇ જશો.

વાયરલ થયેલી આ તસવીરોમાં કેટરિના પિંક કલરના ફ્લોરલ નેક વાળા ડ્રેસમાં કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે. કેટરિના દરેક ફોટોમાં દિલકશ અંદાજમાં નજરે આવી રહી છે.

Read Also

Related posts

યુપીમાં શહેરોના નામ બદલવાનું ફરી ભૂત ઘૂણ્યું, આગ્રાનું બદલાઈને થઈ શકે છે આ નામ

pratik shah

તમે તો અહીં પ્લોટની ખરીદી કરી તો નથી ને!, આ કંપનીએ ગુજરાતીઓના લાખો રૂપિયા ડૂબાડ્યા

pratik shah

સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો ફરી શરૂ કરી, પરંતુ ખેડૂતોને મેસેજ કરીને બોલાવતા થયુ આવું…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!