બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ શૂટિંગ શરૂ કરતા પહેલા હસતાં હસતાં કોરોના પરિક્ષણમાંથી પસાર થઈ હતી. કેટરિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તે શેર વીડિયોમાં તે કોરોના ટેસ્ટ કરતી જોવા મળી રહી છે. ટેસ્ટિંગ દરમિયાન અભિનેત્રી વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ઓલવેઝ સ્માઇલ’ સંભળાય છે.
તેણે આ ફોટોને કેપ્શન આપતા લખ્યું છે કે, ‘આ પણ થઇ ગયું. શૂટિંગ પહેલા ટેસ્ટ. હેશટેગ સેફટી ફર્સ્ટ (ડેની તરફથી અગત્યની સૂચના ‘ઓલવેઝ સ્માઈલ). કેટરિના તાજેતરમાં જ માલદિવમાં હતી. રિપોર્ટ્સ અનુસાર તે ત્યાં ફોટોશૂટ કરવા ગઈ હતી.

READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….