GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

EX BFના અફેરથી કેટરિના ખુશ નથી, રણબીરની માતાને જોઈ કર્યું કંઈક આવું…

સમગ્ર બૉલીવુડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા ચાલી રહી છે. દરેક વ્યક્તિ આ નવા કપલ વિશે વાત કરી રહ્યા છે. તે જ સમયે, કેટરિના કૈફ, રણબીર અને આલિયાની નિકટતાના સમાચારથી ખુશ નથી.

જ્યારે કેટરિના રણબિરની ગર્લફ્રેન્ડ હતી ત્યારે કપૂર પરિવાર પાસેથી ખૂબ પ્રેમ મળતો ન હતો. જો કે, કેટરિના ઘણીવાર ઋશી કપૂરને પાપા કહેતી હતી. જ્યારે નીતુ કપૂર આલિયા પર ઘણો પ્રેમ વરસાવી રહી છે.

કેટરિનાને તાજેતરમાં નિતુ કપૂરનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, કેટરિનાએ કંઈક કર્યું જેના લીધે દરેકને શરમ અનુભવી હતી. એક રિપોર્ટ અનુસાર, કેટરિના જુહૂના એક લોકપ્રિય સ્પોર્ટ્સ બારમાં દબંગ ટુરના રિહર્સલ કરી રહી હતી.

ત્યારબાદ, આ મકાનની એક રેસ્ટોરન્ટમાં, નીતુ કપૂર, રીમા જૈન અને વરુણ ધવનની માતા લીલા જૈન સાથે બપોરનું ભોજન કરવા આવ્યા હતા. જ્યારે સમાચાર આવ્યા ત્યારે કેટરિનાએ જોયું કે નીતુ કપૂર લિફ્ટમાંથી બહાર આવી રહી છે એટલે તે તરત જ અંદર જતી રહી હતી.

કેટરિના નિતુ કપૂર સામે આવવા માંગતી નથી, તેથી તે પાછી અંદર જતી રહી હતી. લોકો જે ત્યાં હાજર હતા તેણે કેટરિનાના નોટિસ કરી હતી. જોકે નિતુ કપૂરે આ તરફ ધ્યાન આપ્યું ન હતું અને તે સીધા રેસ્ટોરન્ટમાં ગઈ હતી.

નિતુના જવા પછી કેટરિના એક જ મિનિટમાં ત્યાંથી નિકળી ગઈ હતી. જ્યારે નીચે એક ફોટોગ્રાફરે તેનો ફોટો લેવા માંગતો હતો, કેટરિનાએ ઇનકાર કર્યો હતો. તે સ્પષ્ટ હતું કે કેટરિના, રણબીર અને આલીયાના અફેરથી નાખુશ છે.

Related posts

Video: સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનો રોમેન્ટિક ડાન્સ, કેમેસ્ટ્રી જોઇને તમે પણ કહેશો Wow!

Bansari

ટીવી ઇન્ડસ્ટ્રીના લોકોએ જ મને પ્રતિબંધિત કર્યો હતો:સુશાંતની આત્મહત્યા બાદ આ ફેમસ એક્ટરે કર્યો ઘટસ્ફોટ

Bansari

શું થયું જ્યારે કેટરીના કૈફ અને વિકી કૌશલ એક કેમરામાં થયા કેદ, જુઓ Video

Arohi
Do NOT follow this link or you will be banned from the site!