GSTV
Home » News » કેટરિનાથી લઇને ફરહાન સુધી હોળીના રંગમાં રંગાયા આ બોલીવુડ સ્ટાર્સ, સેલિબ્રેશનના Photos Viral

કેટરિનાથી લઇને ફરહાન સુધી હોળીના રંગમાં રંગાયા આ બોલીવુડ સ્ટાર્સ, સેલિબ્રેશનના Photos Viral

Katrina Kaif IN HOLI

બોલીવુડ સ્ટાર્સે હોળીનો તહેવાર ધામધૂમથી સેલિબ્રેટ કર્યો. કેટરિના કૈફથી લઇને મર્દ કો દર્દ નહી હોતા ફેમ એક્ટર અભિમન્યૂ દસાની, રાધિકા મદાન, ગલી બોય સ્ટાર વિજય શર્મા, રિચા ચઢ્ઢા સહિત અનેક સ્ટાર્સે હોળીમાં ધૂમ મચાવી હતી. આ અવસરે ટીવી ક્વીન એક્ચા કપૂરે પણ ટીવી સ્ટાર્સ માટે સ્પેશિયલ પાર્ટી હોસ્ટ કરી હતી. જ્યારે શબાના આઝમી અને જાવેદ અખ્તરે પોતાના ફેમિલી એન્ડ ફ્રેન્ડઝ સાથે આ તહેવાર સેલિબ્રેટ કર્યો. એક ઝલકમાં જુઓ બી-ટાઉન સ્ટાર્સની હોળી.

કેટરિના કૈફ

ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે

મર્દ કો દર્દ નહી હોતા હૈ ફેમ એક્ટર અભિમન્યૂ દસાની અને રાદિકા મદાન

ગલી બૉય સ્ટાર વિજય શર્મા

ટેલીવિઝન ક્વીન એક્તા કપૂર

મેડ ઇન હેવન સ્ટાર શ્વેતા ત્રિપાઠી અને રિચા ચઢ્ઢા

શબાના આઝમી અને જાવેદ અખ્તરના ઘરે હોલી પાર્ટી એન્જોય કરતાં સ્ટાર્સ

ફરહાન અખ્તર અને શબાના આજમી

અર્જૂન રામપાલ

ડાયરેક્ટર અયાન મુખર્જી

એક્ટર વિદ્યુત જામવાલ

લવયાત્રી એક્ટર આયુષ શર્મા

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar