GSTV
Home » News » કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મની ઘટના કોંગ્રેસ-ડાબેરીઓનું ષડયંત્ર

કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મની ઘટના કોંગ્રેસ-ડાબેરીઓનું ષડયંત્ર

બીલીમોરાની મુલાકાતે આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ અને ડાબેરીઓ પર નિશાન સાધી વિવાદિત નિવેદન આપ્યું છે.

કઠુઆ અને ઉન્નાવમાં બનેલી દુષ્કર્મની ઘટના કોંગ્રેસ અને ડાબેરીઓનું ષડ્યંત્ર હોવાનું સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ છે. દુષ્કર્મના આરોપીઓને કડક સજા થવી જોઈએ. દેશમાં દુષ્કર્મ જેવી ઘટના પર રાજનીતિ કરવામાં આવી રહી છે. સાધ્વી પ્રજ્ઞાએ વધુમાં જણાવ્યુ કે, અયોધ્યામાં રામ મંદિર બનશે અને આ મંદિર સાધુ સંતો બનાવશે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે જણાવ્યુ કે, અગાઉની કોંગ્રેસ સરકાર કરતા હાલની મોદી સરકાર ઈમાનદાર સરકાર છે.

CRICKET.GSTV.IN

Related posts

વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાંથી પટકાયાની ઘટનાનું થઈ શકે છે પુનરાવર્તન, બનાસકાંઠામાં બાળકો કરી રહ્યા છે મોતની સવારી

Arohi

દક્ષિણ આફ્રિકાના પહાડી વિસ્તારમાં 86.7 કિ.મી.ની રેસ, ગુજરાતના દોડવીરે કરી પૂરી

Dharika Jansari

ગુજરાતમાં આગામી 7 જુલાઇએ 10 નગરપાલિકાઓમાં પેટા-ચૂંટણી યોજાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!