GSTV
Home » News » જમ્મૂ- કાશ્મીર : વિદ્યાર્થીનીઓએ સૈનિકોના કાંડા પર રાખડી બાંધી, ઈશ્વરને કરી આ પ્રાર્થના

જમ્મૂ- કાશ્મીર : વિદ્યાર્થીનીઓએ સૈનિકોના કાંડા પર રાખડી બાંધી, ઈશ્વરને કરી આ પ્રાર્થના

કઠુઆ જિલ્લામાં વિદ્યાર્થીનીઓએ બુધવારે સુરક્ષા દળો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. આ દરમિયાન, વિદ્યાર્થીનીઓએ સૈનિકોની કાંડા પર રાખડી બાંધી હતી અને ભગવાનની રક્ષા કરવાની શુભેચ્છા પાઠવી હતી.

તે જ સમયે, ઉધમપુરની શાળાની કિશોરીઓએ ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ની 15 મી બટાલિયનના સૈનિકોનાં કાંડા પર રાખડી બાંધીને રાખીનો તહેવાર ઉજવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ગુરુવારે છે ત્યારે આ પર્વની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીનીઓએ ITBPનાં જવાનો સાથે તહેવાર ઉજવ્યો હતો.

જ્યારે આ તહેવાર ઉજવાવામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. તેમના ચહેરા પર ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. ત્યારે આ દરમ્યાન શાળાની શિક્ષિકાઓ પણ હાજર રહી હતી.

READ ALSO

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!