GSTV
Home » News » કઠુઆ-ઉન્નાવ રેપ કેસ : ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા બોલીવુડ સ્ટાર્સ

કઠુઆ-ઉન્નાવ રેપ કેસ : ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા બોલીવુડ સ્ટાર્સ

રવિવારે મુંબઇના કાર્ટર રોડ પર બોલીવુડ સેલેબ્સ સહિત હજારો લોકોએ કઠુઆ અને ઉન્નાવ જેવા જઘન્ય રેપ કેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે થયેલા જઘન્ય અપરાધથી દેશભરમાં રોષનો માહોલ છે. ચારેકોર આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં બોલીવુડ સેલેબ્સ પણ દોષીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અનેક બી-ટાઉન સ્ટાર્સ પિડિતાઓને ન્યાય અપાવવાના આ અભિયાનમાં જોડાયા.

અદિતિ રાવ હૈદરી.

ટ્વિંકલ ખન્ના.

પીઢ અભિનેત્રી હેલન.

આમિર ખાનની પત્ની કિરણ રાવ.

કલ્કિ કોચલીન.

રાજકુમાર રાવ અને તેની કથિત ગર્લફ્રેન્ડ પત્રલેખા.

તારા શર્મા.

સમીરા રેડ્ડી.

વિદ્યા માલવડે.

જાણીતા મ્યુઝીશીયન વિશાલ દદલાની.

બિગબૉસની એક્સ કન્ટેસ્ટન્ટ સપના ભાવનાની.

ગાયિકા અનુષ્કા મનચંદા.

CRICKET.GSTV.IN

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!