GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદમાં કાશ્મીરી પંડિતોએ બ્લેક ડે મનાવ્યો, આજથી ત્રીસ વર્ષ પહેલા કાશ્મીરથી ખસેડવામાં આવ્યા હતા

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે કાશ્મીરી પંડિતોએ આજના દિવસને બ્લેક ડે તરીકે ઉજવ્યો હતો. ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ કાશ્મીરી પંડિતોને કાશ્મીરની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને આજે ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે. જેથી અમદાવાદમાં વસ્ત્રાપુર લેક ખાતે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો ભેગા થયા હતા. કાશ્મીરી પંડિતોએ તેમની સંપતિ મેળવવાની માંગ કરી હતી.

READ ALSO

Related posts

ઝટકો / ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

GSTV Web Desk

આ બેટ્સમેને ટી-20 મેચમાં બેવડી સદી ફટકારી, 22 છગ્ગા ફટકાર્યા

Hemal Vegda

શેરબજાર બનશે વાઇબ્રન્ટ! 1 ટ્રિલિયન રૂપિયાથી વધુની કિંમતના IPO માર્કેટમાં કરશે એન્ટ્રી

Hemal Vegda
GSTV