GSTV
Home » News » કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરી નેતાઓને તરત આઝાદ કરવાની કરી માંગ

કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરી નેતાઓને તરત આઝાદ કરવાની કરી માંગ

જમ્મુ કાશ્મીરની સ્થિતિ મામલે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે ફરીવાર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યુ કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીરને જેલ બનાવી છે. જેથી જે નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે તેમને તુરંત મુક્ત કરવામાં આવે.

છેલ્લા ૧૫ દિવસથી જમ્મુ કાશ્મીરમાં વિકટ સ્થિતિ છે.  સરકારે હવે સ્પષ્ટતા કરવી જોઈએ કે, સરકારે જે નેતાઓને નજર કેદ કર્યા છે. તેમની વિરૂદ્ધ શા માટે કાર્યવાહી કરવામાં આવી છે.

ગુલામ નબીએ મોદી સરકારને સવાલ કર્યો કે, સરકાર કહે છે કે, જમ્મુ કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. તો કલમ ૧૪૪ કેમ લાગૂ કરવામાં આવી છે. જેથી સરકારે આ મામલે જમ્મુ કાશ્મીરની જનતાને જવાબ આપે.

READ ALSO

Related posts

મોદી સરકારની બમ્પર જાહેરાત- કેમ્પ લગાવીને 200 જિલ્લામાં લોન અપાશે, સાંસદો બનશે સાક્ષી

Riyaz Parmar

સીએમ રૂપાણીના મંદી અંગેના નિવેદન ઉપર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે આપી પ્રતિક્રિયા

Kaushik Bavishi

લંડનના મેડમ તુસાદમાં મુકાશે રણવીર સિંહનું વેક્સ સ્ટેચ્યુ, દીપિકાનું પુતળુ પહેલાથી જ છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!