GSTV

પાકિસ્તાનના કબ્જામાં છે તે પણ આપણું જ છે : રામ માધવ

Last Updated on September 2, 2019 by Mayur

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે ફરી એક વખત પીઓકેનો મુદ્દો ઉઠાવ્યો. કોચ્ચીમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા રામ માધવે જણાવ્યું કે કાશ્મીરના લોકો સાથે જોડાવું એ દરેક ભારતીયોની જવાબદારી છે. કેમ કે અંદાજે 6 દાયકા સુધી તેમના મનમાં અલગતાવાદી વિચારો ભરેલા હતા.

સાથે જ રામ માધવે સ્પષ્ટતા કરી કે સમગ્ર કાશ્મીર ભારતનું જ છે. તેમણે કહ્યું કે જે કંઇ પણ આપણા પડોશી એટલે કે પાકિસ્તાનના કબ્જામાં છે તે આપણું જ છે. અને એક દિવસ તે પણ આપણી પાસે આવી જશે. રામ માધવે કહ્યું કે મોહમ્મદ અલી જિન્હાએ બે રાષ્ટ્રના સિદ્ધાંતનો પ્રચાર કર્યો. શેખ અબ્દુલ્લાએ ત્રણ રાષ્ટ્ર ભારત. પાકિસ્તાન અને કાશ્મીરનો પ્રચાર કર્યો, પરંતુ મોદી અને અમિત શાહે આ ત્રણ રાષ્ટ્રના સિદ્ધાંતને ખત્મ કરી દીધો છે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!