GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35-Aના વિરોધમાં બંધ, ભાગલાવાદી નેતાઓનું સમર્થન

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35-Aના વિરોધમાં બંધ, ભાગલાવાદી નેતાઓનું સમર્થન

Article 370 and 35-A

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35-Aના વિરોધમાં વ્યાપાર મંડળ કાશ્મીર ઈકોનોમિક એલાન્યસે બંધનું આહવાન કર્યુ. જેની અસર શ્રીનગરમાં આજે જોવા મળી. વ્યાપાર મંડળના બંધને જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી નેતાઓ સમર્થન કર્યુ છે. વ્યાપારી મંડળના અધ્યક્ષ મહંમદ યાસીન ખાને જણાવ્યુ કે, આર્ટીકલ 370 અને જમ્મુ  કાશ્મીરમાં જમાત એ ઈસ્લામી વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીનો અમે વિરોધ કરીએ છીએ.

મહત્વપૂર્ણ છે કે, સરકારે જમાત એ ઈસ્લામીની શંકાસ્પદ ગતિવિધિ બાદ આ સંગઠન પર પાંચ વર્ષ  સુધી પ્રતિબંધ લગાવી અને બેંકના ખાતાઓને સીલ કર્યા હતા. એક અંદાજ પ્રમાણે તપાસ એજન્સીની રડારમાં જમાત એ ઈસ્લામીની 4 હજાર કરોડની સંપત્તિ છે. ગત દિવસે તપાસ એજન્સીએ કુલગામમાં જમાલ એ ઈસ્લામીના કાર્યાલયને સીલ કર્યા હતા.

Related posts

‘સરકાર આદેશ આપે તો POK હશે ભારતમાં ’ : આર્મી ચીફના નિવેદનથી પાકને લાગશે મરચાં

Mayur

જોધપુર કોર્ટે મોટો નિર્ણય લેતા હવે પાપી આસારામને જેલમાં જ રહેવું પડશે

Mayur

હાશ! પુરી થઈ આ સાત દીવસથી લખાતી FIR, શું છે આખી ઘટના

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!