GSTV

કાશ્મીર સરહદે 100થી વધુ આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં, સતર્ક ભારતીય સેનાને જોઈ કરી રહ્યા છે પીછેહઠ

Last Updated on August 5, 2021 by Pritesh Mehta

જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઓપરેશન ક્લિન વચ્ચે એલઓસી પર લોન્ચપેડ પર 140 આતંકીઓ ઘુસણખોરી માટે તૈયાર બેઠા છે. જેઓ ગમે ત્યારે તકનો લાભ લઈ ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે. જોકે સરહદે ભારતીય જવાનો એલર્ટ હોવાથી તેમને ઘણીવાર પીછેહટ કરવી પડી છે.

કાશ્મીર
  • એલઆેસી પર લોન્ચપેડથી ૧૪૦ આતંકીઆે કરી શકે છે ઘૂસણખોરી
  • સિઝફાયરના બહારે આતંકીઆેના માળખાને મજબૂત કરી રહ્યું છે પાક
આતંકી

ભારતના એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં સીઝફાયરના બહાને પાકિસ્તાન પોતાની આતંકવાદી માળખાને મજબૂત કરવામા લાગ્યું છે. તે પીઓકેમાં પોતાના આતંકી લોન્ચપેડને મદદ પહોંચાડવામા વ્યસ્ત છે. એફએટીએફની ગ્રે-લિસ્ટમાં રહેલા પાકિસ્તાન માટે ભારત સાથે સીઝફાયર સમજૂતી કરવી એક મજબૂરી હતી. જોકે તે પીઓકેમાં આતંકી લોન્ચપેડ તૈયાર કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!