GSTV
Photos Trending

રેમ્પ વોક કરતી સારાનો ગ્લેમરસ અંદાજ જોઈ કાર્તિક અને ઈબ્રાહિમ રહી ગયા દંગ, ઈન્ટરનેટ પર ફોટા થઈ રહ્યા છે વાયરલ

ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી સારા અલી ખાન આજ કાલ ચર્ચામાં રહ્યા કરે છે. અત્યારે સારા અલી ખાન ફિલ્મ લવ આજકલ 2ને લઈ બધાનું ધ્યાન ખેંચી રહી છે.

તેની વચ્ચે સારા Indian Couture Week ફેશન શોમાં રેમ્પ પર ઉતરી હતી. રેમ્પ પર સારા અલી ખાનનો કેન્ફિડેન્ટ જોઈને મોટાભાગના લોકો હેરાન રહી ગયા હતા.

જોકે સારા દરેક વાત પર કોન્ફિડેન્ટ જ હોય છે અને રેમ્પ પર તેનો એજ અંદાજ જોવા મળ્યો હતો. સારા અલી ખાનનો આ ફેશન શો દિલ્લીમાં હતો.

જેમાં આ અભિનેત્રી ફાલ્ગુની શેન પિકોકના સિલ્વર લહેંગામાં રેમ્પ પર જોવા મળી હતી. સારાને ચિયર કરવા માટે તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને અભિનેતા કાર્તિક આર્યન પહોંચ્યા હતા. સારાને રેમ્પ પર જોઈને બંનેનું એક ક્યૂટ રિએક્શન હતું.

આ તસવીરો ઈન્ટનેટ પર વાયરલ થઈ રહી છે. કાર્તિક સાથે સારા ફિલ્મ લવ આજકલ 2માં જોવા મળશે. શૂટિંગ દરમિયાન એવા સમાચાર પણ સામે આવ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Read Also

Related posts

upcoming movie: દ્રૌપદી સહિત ઈતિહાસ પર આધારિત છે આ 6 ફિલ્મો, દર્શકો દ્વારા ખૂબ જ આતુરતાથી જેની જોવાઈ રહી છે રાહ

HARSHAD PATEL

Kajol Post/ કાજોલે સોશિયલ મીડિયાથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ

Siddhi Sheth

ભારતના 6 સૌથી સુંદર ગામો, જેને જોઈને તમને વસવાટ કરવાનું મન થશે, તેમને જોવા માટે દુનિયાભરમાંથી આવે છે લોકો

Hina Vaja
GSTV