GSTV

નવજ્યોત સિદ્ધુને ફરી જવું છે મિત્ર ઈમરાનને મળવા પાકિસ્તાન, સરકાર પાસે માગી મંજૂરી

કેપ્ટન

Last Updated on November 2, 2019 by

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિધ્ધુએ કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં જવા માટે ઈચ્છા દર્શાવીને ભારત સરકારની મંજુરી માંગી છે.આ પહેલા ઈમરાનખાન સરકાર ઉદઘાટનમાં હાજર રહેવા સિધ્ધુને આમંત્રણ મોકલી ચુકી છે.દરમિયાન નવજોત સિંહ સિધ્ધુની પત્નીએ પણ કહ્યુ છે કે, સરકારે જો પરવાનગી આપી તો સિધ્ધુ પાકિસ્તાન ચોક્કસ જશે.આ પહેલા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ કહી ચુક્યા છે કે, કરતાપુર કોરિડોર શરુ કરાવવામાં સિધ્ધુનુ બહુ મોટુ યોગદાન છે અને તેઓ પાકિસ્તાન જાય તે પંજાબીઓ માટે સન્માનની વાત છે.

31 ઓક્ટોબરે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યુ હતુ કે, જેમને પણ પાકિસ્તાન ઉદઘાટન સમારોહમાં બોલાવવા માંગતુ હોય તેમણે ત્યાં જવા માટે રાજકી યમંજુરી લેવી પડશે.ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરે ઈમરાનખાન કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કરશે.ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સિધ્ધુ કોરિડોરના શિલાન્યાસ માટે પાકિસ્તાન ગયા ત્યારે પણ વિવાદ થયો હતો.એ પહેલા સિધ્ધુએ પાક સેનાના અધ્યક્ષ બાજવાને ગળે લગાવીને વિવાદ સર્જયો હતો.

READ ALSO

Related posts

Bhawanipur By Election: પ્રચારનો છેલ્લો દિવસ, હાઈપ્રોફાઈલ સીટ પર બવાલ: મારી હત્યાનું હતું ષડયંત્ર

pratik shah

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!