GSTV
Home » News » કરતારપુર કોરિડોર પર 23મીએ કરાર કરશે ભારત, પાકિસ્તાન ફી વસૂલવાની જીદ પર અડ્યું

કરતારપુર કોરિડોર પર 23મીએ કરાર કરશે ભારત, પાકિસ્તાન ફી વસૂલવાની જીદ પર અડ્યું

કરતારપુર કોરિડોરને લઇને પાકિસ્તાન ફરી એક વખત ષડયંત્ર રચી રહ્યું છે.. પાકિસ્તાન દ્વારા કોરિડોરનું ઉદ્ધઘાટન નવ નવેમ્બરે થવાનું છે. કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા ભારતીય શ્રદ્ધાળુ આ કોરિડોરનો ઉપયોગ કરશે.

પરંતુ પાકિસ્તાન ભલે કરતારપુર કોરિડોર ભારતીયો માટે ખોલવાની વાત કહી રહ્યું હોય પરંતુ તેના માટે પાકિસ્તાને 20 ડોલર ફી તરીકે વસુલવાની જીદ પકડી છે. જેનો ભારત દ્વારા વિરોધ કરાયો છે.

ભારતીય વિદેશમંત્રાલય દ્વારા શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોર 12 નવેમ્બર પહેલા ખુલવાની આશા છે. જો કે તે પહેલા ભારત પાકિસ્તાન પાસે શ્રદ્ધાળુઓ માટે ફ્રી વિઝાની માંગણી કરી રહ્યું છે.

જેના પર બંને દેશો વચ્ચે 23 ઓક્ટોબરે સમજૂતી પણ થવાની છે. આ બેઠકમાં જ નક્કી થશે કે પાકિસ્તાન ભારતની માંગણીનો સ્વિકાર કરશે કે પછી પોતાની જીદ પર અડગ રહશે.

READ ALSO

Related posts

NRC બિલના વિરોધ પ્રદર્શનોના કારણે મોદીના ખાસ મિત્રએ ભારતનો પ્રવાસ ટાળ્યો

Mayur

આજથી 18 વર્ષ પહેલાં સંસદ થયો હતો આતંકી હુમલો, 9 લોકોએ ગુમાવ્યા હતા જીવ

Mayur

જે ઓપરેશન થિયેટરમાં દર્દીઓની સારવાર કરવામાં આવે ત્યાં જ થઈ રહ્યો છે અશ્લીલ ડાન્સ, ટીક ટોક વીડિયો બનાવ્યો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!