GSTV
Home » News » ‘પદ્માવતી’નો વિરોધ મુંબઈમાં સૅન્સર બોર્ડના કાર્યાલય સુધી પહોંચ્યો

‘પદ્માવતી’નો વિરોધ મુંબઈમાં સૅન્સર બોર્ડના કાર્યાલય સુધી પહોંચ્યો

કરણી સેનાએ ફિલ્મ પદ્માવતીના વિરોધમાં મુંબઈમાં આવેલા સેન્સર બોર્ડના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે. કરણી સેનાના વિરોધ પ્રદર્શન પહેલા કાર્યલાય બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કરણી સેના સતત સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહી છે. કરણી સેનાનો આરોપ છે કે સંજય લીલા ભણસાલીએ ફિલ્મમાં ઈતિહાસ સાથે  છેડા કર્યા છે. જેથી રાજપુત સમાજના લોકોની લાગણી દુભાઈ છે. અગાઉ  કરણી સેનાએ  ફિલ્મની  રિલિઝ તારીખ જાહેર થતા સેન્સર બોર્ડનો  વિરોધ અને સિનેમાઘરોમાં તોડ-ફોડ કરવાની ધમકી આપી હતી.

Related posts

બિહારમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, ઈતિહાસની પરીક્ષા આપી તેને મનોવિજ્ઞાનમાં પાસ કરી દીધો

Pravin Makwana

ધમકાવાનું બંધ કરે ભારત પાસે પરમાણુ બોમ્બનો બાપ, મોદીની આ ધમકીથી પાક બળીને ખાખ

Karan

શરમજનક: વર્ષોની મહેનત છતાં બાળકોને સારૂ ભવિષ્ય નથી આપી શક્યા, વિશ્વ ફલક પર ભારતની સ્થિત અત્યંત ખરાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!