GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જયપૂર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ નહીં લે પ્રસૂન જોશી

 

ફિલ્મ પદ્માવતના વિરોધ વચ્ચે સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ નહી લે.

પ્રસુન જોશીએ જણાવ્યુ કે વિવાદ વચ્ચે જયપુર લિટરેચર ફેસ્ટિવલની મર્યાદાને જોઈ હું નથી ઈચ્છતો કે સાહિત્યના મહાકુંભમાં મારા કારણે કોઈ વિવાદ શરૂ થાય. હું ભારે મનથી આ પ્રકારનો નિર્ણય લઈ રહ્યો છું.

આ વખતે હું સાહિત્ય અને કવિતાની ગંગામાં ડૂબકી નહીં લગાવી શકું. જેનુ મને દુખ છે. ફિલ્મ પદ્માવતને સર્ટિફિકેટ આપી મે મારુ ઈમાનદારીનું કામ કર્યું છે. મારો નિર્ણય સંતુલિત હતો. સેન્સરબોર્ડે તમામ ઔપચારિકતા પૂરી કરી જે બાદ ફિલ્મને પ્રમાણપત્ર આપ્યું છે.

ફિલ્મનો વિરોધ કરી રહેલા તમામ લોકો સાથે અમે સંવાદ કરવા માટે તૈયાર હતાં પરંતુ વિરોધ કરનારા સંવાદ કરવા તૈયાર નહોતા. ફિલ્મ પદ્માવતને સર્ટિફિકેટ આપતા પ્રસૂન જોશીને કરણી સેના સહિત રાજપુત સંગઠનોએ રાજસ્થાનમાં ધુસશે તો માર મારવાની ધમકી આપી હતી.

Related posts

લોકડાઉનમાં વતન પરત ફરેલા પરપ્રાંતિયોની વાપસી, 10 હજારથી વધુ શ્રમિકો પરત ફર્યા

Bansari

આખરે કેમ WHO એ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને લોપિનાવિર/રિટોનાવિર દવાના પરીક્ષણ

pratik shah

પાનના ગલ્લા બન્યાં હૉટસ્પોટ, આ આંકડાઓ વાંચશો તો જવાનું ભૂલી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!