અમદાવાદમાં કર્ણાવતી પ્રિમિયર લીગની પ્રથમ આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતીએ સામાજિક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા સહિત કોવિડ-19 રસીકરણ પ્રત્યે જાગૃતિ લાવવા કેપીએલની પ્રથમ આવૃત્તિની જાહેરાત કરી છે.
કેપીએલમાં કુલ છ ટીમ ભાગ લેશે. જેમાં આર્ફિન વોરિયર્સ, કટારિયા ઇન્ડિયન્સ, ગુજરાત રોયલ્સ, કર્ણાવતી નાઇટ રાઇડર્સ, કેસીકે ચેલેન્જર્સ અને લાયન્સ સુપર કિંગ્સનો સમાવેશ થાય છે.પ્રત્યેક ટીમમાં 15 ખેલાડીઓ સામેલ છે. 23 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન મેચ રમાશે.
READ ALSO
- પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ
- ચૂંટણી પહેલા અસમમાં ભાજપને મોટો ઝટકો, મુખ્ય સહયોગી પાર્ટી છેડો ફાડી કોંગ્રેસ સાથે મેળવ્યો હાથ
- સૌરાષ્ટ્રના 61લાખથી વધુ મતદારો કરશે પાંચ હજાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો, સાંજ સુધી ઈવીએમમાં કેદ થઈ જશે ભવિષ્ય
- કામની વાત/ માર્ચ મહિનાની આ તારીખોને અત્યારે જ નોંધી લો! આ કામ નહીં પતાવો તો દોડતા થઇ જશો
- ટીપ્સ/ જાપાનના લોકો આ ટ્રીકથી ઘટાડે છે પોતાનો વજન, ફરી ક્યારેય નહી થાય મોટાપાનો શિકાર